માત્ર 3 કલાકમાં તમારા Business માટે 5 AI Employees + AI Automation + AI Video બનાવતા શીખો!
Advanced ChatGPT + Claude AI + Powerful AI Tools નો ઉપયોગ કરીને તમારા Business માટે Practical AI Systems બનાવતા શીખો.
🚀 આ Live Practical Workshop માં તમે શું શીખશો?
No Coding Required • Live Practical Training • Gujarati + English Mix
Note: Ai Employee is your specialized AI Assistant
તમારા Business ની Growth અટકાવતા આ Problems ઓળખો!
તમારે AI વિશે માત્ર વધુ Information નથી જોઈતી...
તમારે જોઈએ છે — તમારા Business ના Actual Problems માટે Practical AI Solutions.
શું તમે...
⏱️ TIME & PRODUCTIVITY માં
- • Owner નો valuable સમય Repetitive કામ માં જાય છે?
- • Emails, Reports અને Documents વારંવાર manually બનાવવા પડે છે?
- • Team વારંવાર same information પૂછે છે?
📢 MARKETING માં
- • Regular Content બનાવવામાં ઘણો સમય જાય છે?
- • Competitor / Market Research માટે સમય મળતો નથી?
- • Marketing માટે વધુ people અથવા resources ની જરૂર પડે છે?
📈 SALES માં
- • Leads આવે છે પરંતુ Follow-up રહી જાય છે?
- • Proposal / Quotation બનાવવામાં ઘણો સમય જાય છે?
- • New Customers શોધવા માટે ઘણી Manual Research કરવી પડે છે?
⚙️ OPERATIONS માં
- • SOPs properly documented નથી?
- • Processes વારંવાર manually explain કરવા પડે છે?
- • Business તમારી personal presence પર વધારે dependent છે?
🚀 AGENCY OWNERS માટે
- • દરેક Client માટે same work ફરીથી કરવું પડે છે?
- • Client Reporting માં કલાકો જાય છે?
- • વધુ Clients લેવા માટે વધુ people hire કરવા પડે છે?
🤔 હવે વિચારો...
જો AI આમાંથી કેટલાક કામ Faster, Smarter & More Efficient બનાવી શકે તો?
આ Workshop માં તમે માત્ર AI Tools વિશે નહીં શીખો.
તમે શીખશો કે તમારા Business ના Actual Problems માટે AI ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ શકે.
AI ને માત્ર Chatbot નહીં — તમારા Business નો Smart Digital Assistant બનાવો!
ChatGPT, Claude AI અને Powerful AI Toolsનો ઉપયોગ કરીને AI ને તમારા Business ના કામમાં integrate કરતા શીખો.
AI સાથે તમારા કામની journey:
અર્થાત્...
- ❌ માત્ર Prompt લખવાનું નહીં.
- ❌ માત્ર AI Tools ની Features જોવાનું નહીં.
- Real Business Problem → Right AI Tool → Practical Solution
તમારા Business માં કયા કામ માટે:
એ સમજવાની practical framework તમને મળશે.
WHAT YOU WILL ACTUALLY LEARN
3-Hour Hands-On AI Business Workshop
આ Workshop માત્ર લાંબી AI Toolsની List શીખવા માટે નથી.
Live Demonstrations, Practical Builds અને Real Business Examples દ્વારા AI ને તમારા Businessમાં કેવી રીતે Apply કરવું તે શીખશો.
Your 3-Hour Journey – What You'll Experience
- 🧠 AI Business Opportunity — Where AI Fits in Your Business
- 🤖 Build 5 AI Employees
- ⚡ Build 1 AI Business Automation
- 🎬 Build 1 AI Video
- 🚀 Advanced ChatGPT + Claude Productivity Techniques
- 🗺️ Create Your AI Business Opportunity Roadmap
- 💎 Introduction to the 12-Month AI Business Growth Program
- 🙋♀️ Live Q&A
🎯 શું આ Workshop તમારા માટે છે?
આ Workshop ખાસ કરીને તેમના માટે છે:
👨💼 MSME Business Owners
જેઓ Repetitive Work ઘટાડવા અને Business ની Productivity Improve કરવા માંગે છે.
🚀 Entrepreneurs & Founders
જેઓ Heavy Investment કરતા પહેલા Practical AI Opportunities સમજવા અને Explore કરવા માંગે છે.
🏢 Agency Owners
જેઓ વધુ Clients Handle કરવા અને Sales, Delivery & Operations ને Streamline કરવા માંગે છે.
👥 Business Leaders & Managers
જેઓ પોતાની Team માટે AI-Powered Workflows Explore અને Implement કરવા માંગે છે.
You DON'T need:
- ❌ Programming knowledge
- ❌ AI expertise
- ❌ Technical background
- ❌ Experience with automation
You DO need:
- 💻 A laptop
- 🌐 Internet connection
- 🧠 Your real business problems
- 🔥 Willingness to experiment with AI
This is not a "watch me talk about AI" workshop.
It is designed around real business problems — practical AI solutions — live implementation.
Register now @ ₹99 Silver or ₹599 Gold
Learn AI From Someone Who Builds & Teaches Practical AI Systems
Dr. Ramji Makwana
AI Business Coach | AI Automation Consultant | Founder - AIIVINE PXL PVT LTD
- Ph.D. in Computer Engineering & Artificial Intelligence (Year 2011)
- 25+ Years of Professional Experience in IT & AI
- Trained 5000+ Business Owners & Professionals
Helping business owners understand how to move from: AI Curiosity → AI Skills → AI Systems → AI Implementation
માત્ર hundreds of AI Tools શીખવા પર Focus નથી.
Focus છે એ સમજવા પર કે: "તમારા Business માં AI ક્યાં અને કેવી રીતે Actual Value Create કરી શકે?"
🚀 Don't Miss this Opportunity!! 🚀
તમારા Business માં પહેલેથી જ Data, Tasks & Repetitive Work Generate થઇ રહ્યું છે.
હવે Opportunity છે — આ બધામાં AI નો Intelligent રીતે ઉપયોગ શરુ કરવાનો.
માત્ર 3 કલાકમાં શીખો કે કેવી રીતે:
- 🤖 5 AI Employees Build કરવા
- ⚡ 1 AI Automation Create કરવો
- 🎬 1 AI Video Create કરવો
- 🧠 Practical ChatGPT + Claude Workflows Master કરો
🗺️ તમારા Business માટે AI Opportunities Identify કરો
માત્ર AI શું કરી શકે એ શીખશો નહિ...
AI તમારા BUSINESS માટે શું કરી શકે તે શીખો.
🎫 Live Workshop Access માત્ર ₹99 થી શરુ
[ 🔥 YES! મારે મારી AI Team Build કરવી છે ]
Limited Live Seats • Practical Workshop • Gujarati + English Mix • No Coding Required
અત્યારે જ રજીસ્ટર કરો❓ Frequently Asked Questions
1. આ Workshop કોના માટે છે?
2. શું મને AI અથવા ChatGPTનું પહેલેથી Knowledge હોવું જરૂરી છે?
જો તમે ChatGPT અથવા Claude પહેલીવાર use કરતા હોવ તો પણ તમે concepts સમજી શકશો.
3. શું Coding અથવા Technical Knowledge જરૂરી છે?
Workshopનો focus Practical Business Applications પર છે, Programming શીખવવા પર નહિ.
Automation sectionમાં પણ તમને workflow કેવી રીતે કામ કરે છે તે Live Practical રીતે સમજાવવામાં આવશે.
4. Workshopમાં કયા AI Tools શીખવવામાં આવશે?
ChatGPT + Claude AI + n8n + AI Video Tools + અન્ય Powerful AI Tools
નો ઉપયોગ કરીને practical business workflows બતાવવામાં આવશે.
Toolsની availability અને features સમય સાથે બદલાઈ શકે છે.
5. "5 AI Employees" એટલે શું?
તે એક Specialized AI Assistant / AI-powered workflow છે, જેને ચોક્કસ Business Role અથવા Repeatable Task માટે configure કરવામાં આવે છે.
Workshop માં Sales, Marketing, Customer Service, Research અને Operations જેવા roles માટે આવા AI systems બનાવવાનું શીખશો.
6. શું હું મારા પોતાના Business માટે આ AI Employees બનાવી શકું?
તમારા Business ના actual problems, information અને workflows પ્રમાણે AI Assistants ને customize કેવી રીતે કરવા તે શીખશો.
તમારા Business માટે કયા tasks AI સાથે improve થઈ શકે તે identify કરવા માટે પણ framework મળશે.
7. શું Workshopમાં માત્ર AI Tools બતાવવામાં આવશે કે ખરેખર Build પણ કરાવવામાં આવશે?
Workshop focus છે:
Problem → AI Solution → Live Build → Practical Application
તમે live practical demonstrations દ્વારા AI Employees, Automation અને AI Video workflow કેવી રીતે બનાવાય તે શીખશો.
8. શું મને Workshop પછી AI Employee અથવા Automation બનાવવા માટે અલગથી કોઈ expensive software ખરીદવું પડશે?
Workshop માં શક્ય તેટલા accessible tools અને practical approaches નો ઉપયોગ કરવામાં આવશે.
કેટલાક AI tools/platforms માં Free અથવા Paid plans હોઈ શકે છે. Specific features માટે અલગ subscription જરૂરી હોઈ શકે.
9. શું હું Workshop માં મારા Business નો Problem લઈને આવી શકું?
તમારા Business ના Sales, Marketing, Customer Service, Operations, Research અથવા repetitive work માંથી કોઈ real problem લઈને આવો.
આનાથી તમે શીખેલા concepts તમારા Business સાથે વધુ સારી રીતે connect કરી શકશો.
10. Workshop Live છે કે Recorded?
Live format તમને concepts સમજવા, practical demonstrations follow કરવા અને અંતમાં Live Q&Aમાં તમારા questions પૂછવાની તક આપે છે.
11. શું Workshop ની Recording મળશે?
જો તમે live session miss કરો અથવા ફરીથી કોઈ concept review કરવા માંગતા હોવ, તો recording useful રહેશે.
12. Workshop માટે શું જોઈએ?
💻 Laptop / Computer
🌐 Stable Internet Connection
📧 Email ID
🤖 ChatGPT / Claude Account
હોવો જોઈએ.
13. Workshop કેટલા કલાકનો છે?
⏱️ Structure:
2 Hours 15 Minutes — Practical Learning
30 Minutes — AI Business Growth Program Presentation
15 Minutes — Live Q&A
14. શું Workshop માં કોઈ Business Result ની Guarantee છે?
AI ની effectiveness તમારા Business, Data, Workflow, Tools અને Implementation પર depend કરે છે.
Workshop તમને Practical AI Opportunities, Systems અને Implementation Methods સમજવામાં મદદ કરશે; specific revenue, cost saving અથવા productivity results guaranteed નથી.
15. ₹99 અને ₹599 Accessમાં શું difference છે?
Live Workshopમાં participate કરવા માટે.
🥇 Gold — ₹599
Live Workshop + Lifetime Recording Access + Exclusive AI Templates.
16. શું આ Workshop પછી હું મારા Business માં AI implement કરી શકીશ?
આ 3 કલાકમાં તમને AI કેવી રીતે વિચારવું, ક્યાં ઉપયોગ કરવો અને practical systems કેવી રીતે build કરવા તેની foundation મળશે.
જો તમે તમારા Business માં deeper implementation, automation અને AI systems systematically build કરવા માંગતા હો, તો Workshop દરમિયાન 12-Month AI Business Growth & Automation Program વિશે પણ માહિતી આપવામાં આવશે.
⚠️ Important Disclaimer ⚠️
AI ની capabilities, outputs અને time savings દરેક Business, Workflow અને
Implementation પ્રમાણે અલગ હોઈ શકે છે. આ Workshopમાં Practical AI
Opportunities અને Implementation Methods પર Focus કરવામાં આવશે;
કોઈપણ Specific Business Resultsની Guarantee આપવામાં આવતી નથી.